About Us

Digital India : Digital Gujarat Online Quiz

Mission-Vision

ડિજીટલ ઈન્ડિયા ડિજીટલ ગુજરાત ઓન લાઇન ક્વિઝના બીજો રાઉન્ડ માટેની જરૂરી સૂચનાઓ:

Sr. No. Subject Download
1 Top 1000 Students Merit List of Successful Students in 1st Round of DI DG online Quiz ch-1.pdf(297 KB)
2 Digital India Digital Gujarat Quiz Top 1000 Students District Wise Merit List ch-1.pdf(16.0 KB)
    • વિદ્યાર્થીને કિવઝ માટેના યુઝર નેમ (User Name)‌ અને પાસવર્ડ (Password) પરીક્ષા ખંડમાં કિવઝ શરૂ થયાના ૧૫ મિનિટ પહેલા નિરીક્ષક દ્રારા આપવામાં આવશે.
    • ડિજીટલ ઈન્ડિયા ડિજીટલ ગુજરાત ઓન લાઇન ક્વિઝનો બીજો રાઉન્ડ તારીખ ૦૭/૦૮/૨૦૧૬ ને રવિવાર ના રોજ LDRP Institute of Technology and Research, Sector - 15, campus, Near KH - 5, ગાંધીનગર ખાતે યોજાશે.
    • આ ક્વિઝમાં પ્રથમ રાઉન્ડમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે. ક્વિઝમાં ઉત્તિર્ણ થયેલ કુલ 1000 વિદ્યાર્થીઓની મેરિટ યાદી અને આ અંગેની જરૂરી સુચનાઓ ગુજકોસ્ટની વેબ સાઇટwww.gujcost.gujarat.gov.in મુકવામાં આવેલ છે.
    • વિદ્યાર્થીઓએ મેરિટ યાદીમાં દર્શાવેલ અનુક્ર્મ નંબર (Sr. No.) અને રજિસ્ટ્રેશન નંબર (Registration No.) ને યાદ રાખવાનો રહેશે.
    • આ ક્વિઝ બે ભાગમાં લેવામાં આવશે. મેરિટ યાદીમાં દર્શાવેલ અનુક્ર્મ નંબર (Sr. No.) ૧ થી અનુક્ર્મ નંબર ૫૦૦ ની અંદર આવતા વિદ્યાર્થીઓના ક્વિઝનો સમય સવારે ૧૧.૩૦. થી ૧૨.૩૦ કલાકનો રહેશે, જ્યારે અનુક્ર્મ નંબર (Sr. No.) ૫૦૧ થી અનુક્ર્મ નંબર ૧૦૦૦ ની અંદર આવતા વિદ્યાર્થીઓના ક્વિઝનો સમય બપોરે ૨.૦૦ થી ૩.૦૦ વાગ્યાનો રહેશે.
    • વિદ્યાર્થીઓએ પોતાના પરીક્ષા સ્થળે નિયત તારીખે અને સમયે ઓછામા ઓછા ૧ કલાક પહેલા હાજર થવાનું રહેશે. ક્વિઝનો સમય શરૂ થઇ ગયા પછીથી કોઇ વિદ્યાર્થીને પરીક્ષા કેંદ્રમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં નહી આવે. તેમજ ક્વિઝનો સમય પૂરો ન થાય ત્યાં સુધી પરીક્ષાખંડ છોડી શકાશે નહી
    • આ ક્વિઝમાં કુલ ૧૦૦ MCQ પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો સમય ૬૦ મિનિટનો રહેશે.
    • ક્વિઝ દરમિયાન હાજરીપત્રક સહી કરતી વખતે વિદ્યાર્થી પોતે પોતાના નામ સામે જ સહી કરવાની ચોકસાઇ કરી લેવી. વિદ્યાર્થી હાજરીપત્રકમાં પોતાની જાતે કાપકુપ/ ફેરફાર કરવો નહી.
    • આ ક્વિઝ આપનાર વિદ્યાર્થીએ પોતાની સ્કૂલનું ઓળખ કાર્ડ ફરજિયાત લાવવાનું રહેશે. જો સ્કૂલ નું ઓળખ કાર્ડ ના હોય તે વિદ્યાર્થીએ તો ફોટાવાળું ઓળખ કાર્ડ (આઇ ડી પ્રૂફ) લાવવાનું રહેશે.
Head Office:

Gujarat Council on Science and Technology (GUJCOST)
Dept of Science & Technology3 Government of Gujarat
Block B, 7th Floor, M. S. Building, Sector 11, Gandhinagar 382011
Phone: (079) 23259362/64/65 Fax: (079) 23259363
Email: info-gujcost@gujarat.gov.in
Website: www.gujcost.gujarat.gov.in

Support District Level:
  • http://www.gujaratindia.com, Government of Gujarat : External website that opens in a new window
  • OFFICE OF THE CHIEF ELECTORAL OFFICER,GUJARAT STATE
  • Gujarat State Innovation Council : PDF file opens in New Window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • Vibrant Gujarat 2017 - The Global Business Hub : External website that opens in a new window
  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  • http://www.dst.gov.in/, Department of Science and Technology : External website that opens in a new window
Go to Navigation